લોકસભા-2019ઃ રાજકોટમાં વિદ્યાર્થીનીઓને જોઈએ છે આવી સરકાર, જુઓ વીડિયો - students
રાજકોટ: હાલ દેશમાં લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે. ત્યારે ચૂંટણીમાં સૌકોઈ નાનામોટા પક્ષો પોતાના પક્ષના પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. ત્યારે રાજકોટમાં પણ લોકસભાની બેઠક માટે 23 તારીખના રોજ મતદાન યોજાવાનું છે. જેને લઈને આ વર્ષની ચૂંટણી કેવી હશે અને લોકોને આગામી કેવી સરકાર જોઈએ છે એ અંગે વિદ્યાર્થીનીઓએ આજે Etv Bharatને જણાવ્યું હતું.