રાજકોટ સૌરાષ્ટ્ર પ્રીમિયર લીગઃ ખેલાડીઓની જોરદાર પ્રેક્ટીસ જુઓ વીડિયો... - RJT
રાજકોટઃ મંગળવારથી રાજકોટ સૌરાષ્ટ્ર પ્રીમિયરનો પ્રારંભ થઈ ચુક્યો છે. ત્યારે રાજકોટમાં આજે હાલાર અને કચ્છની ટીમ વચ્ચે જોરદાર મુકાબલો યોજાયો હતો. જેમાં બંને ટીમના ખેલાડીઓ મેચની શરુઆત પહેલા પ્રેક્ટીસ કરતા નજરે પડ્યા હતા.