ટ્રાફિકના નવા નિયમો અમલી કરાવવા રાજકોટ પોલીસ સજ્જ - rajkotmunicipality
રાજકોટ : કેન્દ્ર સરકાર દ્વારા ટ્રાફિકના નિયમોમાં ફેરફાર કરીને દંડની રકમમાં વધારો કર્યો છે. તેમજ કેટલાક રાજ્યોમાં આ નિયમો લાગુ થઈ ગયા છે. પરંતુ ગુજરાત સરકાર દ્વારા કેન્દ્ર સરકારના દંડની રકમમાં ફેરફાર કરીને થોડી રાહત આપવામાં આવી છે. તેમજ આજથી સમગ્ર રાજ્યમાં ટ્રાફિકના નિયમોનો અમલ કરવામાં આવી રહ્યો છે. ત્યારે રાજકોટમાં પણ પોલીસ દ્વારા ચુસ્તઓને ટ્રાફિકના નિયમોનું પાલન કરવામાં આવશે.પોલીસ વિભાગ દ્વારા પણ કાર્યવાહી કરવામાં આવશે.
Last Updated : Sep 16, 2019, 12:21 PM IST