ગુજરાત

gujarat

ETV Bharat / videos

બિન સચિવાલય ઉમેદવારોના સમર્થનમાં રાજકોટ NSUIનો ચક્કાજામ - બિન સચિવાલયની પરીક્ષા

By

Published : Dec 6, 2019, 1:48 AM IST

રાજકોટ: તાજેતરમાં જ લેવાયેલ રાજ્ય સરકારના બિન સચિવાલયની ભરતીની પરીક્ષા મામલે ગેરરીતિ થયાનું સામે આવ્યું છે. જેને લઈને હાલ ગાંધીનગર ખાતે ઉમેદવારો દ્વાર ધરણાં પ્રદર્શન યોજાયા છે. ત્યારે પરિક્ષાર્થીના આ ધરણાં પ્રદર્શનને રાજકોટ NSUI દ્વારા સમર્થન આપવામાં આવ્યું હતું. તેમજ શહેરના 150 ફૂટ રોડ પર ચક્કાજામ કરવામાં આવ્યું હતું. આ ચક્કાજામ દરમિયાન રાજકોટ ક્રાઈમબ્રાન્ચે 15થી વધારે NSUI કાર્યકર્તાઓની અટકાયત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details