ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ મનપા દ્વારા વિવિધ વોર્ડમાં ફોગિંગની કાર્યવાહી શરૂ કરાઇ - rajkot news

By

Published : Mar 4, 2020, 2:45 PM IST

રાજકોટ: મહાનગરપાલિકા દ્વારા આજથી વિવિધ વોર્ડમાં મચ્છરોના ત્રાસને લઈને ફોગિંગની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે, ત્યારે દરરોજ ત્રણ-ત્રણ વોર્ડમાં તમામ ઘર અને સોસાયટીમાં ફોગિંગ કરવામાં આવશે. મનપાના આરોગ્ય વિભાગ દ્વારા આ કામગીરી કરવામાં આવી રહી છે. બીજી તરફ આરોગ્ય સમિતિના ચેરમેન જયમીન ઠાકરે પણ શહેરીજનોને મોટી સંખ્યામાં ફોગિંગનો લાભ લેવા અને ફોગિંગની કામગીરીમાં સહકાર આપવાની અપીલ કરી છે.

ABOUT THE AUTHOR

...view details