આટકોટના લોકડાઉનના દ્રશ્યો ડ્રોનની નજરે
રાજકોટ: રાજ્ય સરકાર અને તંત્ર દ્વારા કોરોના વાઇરસના કહેરને લઈ લોકડાઉન જાહેર કરાતા તેના પગલે આટકોટ પણ સંપૂર્ણ બંધ રહ્યું છે. આટકોટ પોલીસ ડ્રોનની મદદથી સતત પેટ્રોલિંગ કરી રહી છે. આટકોટના મુખ્ય માર્ગો સુમસામ દેખાઈ રહ્યા છે.