ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટની જેલમાં કેદીઓને આ રીતે પહોંચાડતો હતો ગુટખા સહિતની વસ્તુઓ, પોલીસે ઝડપી પાડ્યો - An ism zabbe with chiton

By

Published : Jan 3, 2020, 11:51 PM IST

રાજકોટ: જેલમાં એક ઈસમ મોબાઈલ, ચાર્જર, તમાકુની પડીકી, સહિતની વસ્તુઓ પ્લાસ્ટિકના બોલમાં પેક કરી જેલમાં નાખતો રંગેહાથ ઝડપાયો છે. જેલમાં ફરજ બજાવતા કર્મીએ આ પ્લાસ્ટિકનો બોલ ફેકનાર ઈસમને ઝડપી પાડ્યો હતો. પોલીસની પ્રાથમિક તપાસમાં હિતેષ સવજી બાબરીયા નામના ઈસમ દ્વારા આ પ્રકારની હરકત કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જે અગાઉ રાજકોટ જેલમાં જ હતો અને પોતાનો મિત્ર જેલમાં હતો તેને મિત્ર માટે આ વસ્તુઓ ફેંકી હતી. હાલ રાજકોટ પ્રદ્યુમનનગર પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

ABOUT THE AUTHOR

...view details