ગુજરાત

gujarat

ETV Bharat / videos

રાજકોટ ભાદર ડેમના દરવાજા ખોલાયા, જેતપુરની ભાદર નદીમાં ઘોડાપૂર - Gujarat rains

By

Published : Aug 31, 2020, 7:51 AM IST

રાજકોટઃ સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદને કારણે રાજ્યમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે, ત્યારે રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના લીલાખા ગામ પાસે આવેલા ભાદર ડેમના 29 દરવાજા ખોલતાની સાથે જેતપુરની ભાદર નદીમાં ઘોડાપૂર આવ્યા હતા. જેતપુરથી દેરડી જવાનો કોઝવે પર પાણી ફરી વળતા કોઝવે પાણીમાં ગરકાવ થયો હતો. જેતપુર નવાગઢમાંથી પસાર થતી ભાદર નદીનો ડ્રોનનો નઝારો જેતપુરના નીચાણવાળા વિસ્તારોમાં ભાદરના પાણી ભરાયા હતા.

ABOUT THE AUTHOR

...view details