ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદર જિલ્લામાં વરસાદનું આગમન, ખેડૂતોમાં ખુશીની લહેર - Gujaratinews

By

Published : Jul 20, 2019, 9:03 PM IST

Updated : Jul 21, 2019, 10:26 AM IST

પોરબંદરઃ જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી વરસાદની રાહ જોવાતી હતી, તો ગત વર્ષે પણ વરસાદ નહીંવત થવાના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા હતા. જ્યારે શુક્રવારે અને શનિવારે પોરબંદરના બરડા પંથકમાં આશરે દોઢ ઇંચ જેટલો વરસાદ થતા ખેડૂતોમાં અને લોકોમાં ખુશી છવાઈ ગઈ છે. પોરબંદરના બરડા પંથકના કુણવદર, સોઢાણા, ભેટકડી અને મોરાણા સહિતના ગામમાં શનિવારની બપોરના સમયે આશરે દોઢ ઈંચ જેટલો વરસાદ થવાથી લોકોમાં ખુશી છવાઈ હતી.
Last Updated : Jul 21, 2019, 10:26 AM IST

ABOUT THE AUTHOR

...view details