ગુજરાત

gujarat

ETV Bharat / videos

ખેડાના વિવિધ વિસ્તારોમાં હળવો વરસાદ - હળવો વરસાદ

🎬 Watch Now: Feature Video

By

Published : Jun 25, 2020, 12:31 AM IST

ખેડા : જિલ્લામાં આજે બુધવારે બપોરે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. જેમાં નડીયાદ, મહુધા તેમજ મહેમદાવાદ સહિતના વિવિધ તાલુકાઓમાં સામાન્ય વરસાદ થયો હતો. ભારે ઉકળાટમાં 10 દિવસ બાદ વરસાદના આગમનને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. જેને લઈ લોકોએ ગરમીથી રાહતની લાગણી અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details