ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ, અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ - અમદાવાદમાં પવન સાથે ધોધમાર વરસાદ

By

Published : Sep 26, 2019, 11:25 PM IST

Updated : Sep 27, 2019, 10:17 AM IST

અમદાવાદ: શહેરના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે જેને લઇને પવન સાથે ભારે વરસાદ પડ્યો હતો. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ગરકાવ થયા હતાંં. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 3 ઓક્ટોબર સુધી વરસાદ થઇ શકે છે, ત્યારે આ આગાહીના પગલે નવરાત્રીના આયોજકો તેમજ ખેલૈયાઓ પણ ચિંતાતુર બની ગયા છે. અમદાવાદના અમરાઈવાડી, ખોખરા, હાટકેસવર , મણિનગર, વસ્ત્રાલ, ઘોડાસર, જશોદાનગર, ઓઢવ, ઈશનપુર, વટવા, નારોલ, પીપળજ, લાલદરવાજા, રાયપુર, નરોડા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે.
Last Updated : Sep 27, 2019, 10:17 AM IST

ABOUT THE AUTHOR

...view details