ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરના ઘેડ વિસ્તારમાં ભારે વરસાદથી ખેડૂતોના પાક નિષ્ફળ - porbandar latest news

By

Published : Oct 2, 2019, 10:18 AM IST

પોરબંદર: જિલ્લામાં 2 વર્ષથી વરસાદ નહિવત પડ્યો હતો. પરંતુ આ વર્ષે પોરબંદરમાં વધુ વરસાદ પડવાના કારણે તમામ ડેમ છલકાઇ ગયા હતા. ત્યારે ઉપરવાસનું પાણી પોરબંદરના ઘેડ પંથકમાં ફરી વળ્યું હતું. જેના કારણે ખેડૂતોમાં મગફળી અને કપાસના પાકનું મોટા પાયે નુકસાન થયું છે. તેમજ ખેતરોનું પણ ધોવાણ થઇ ગયું છે. આ વિસ્તારમાં વીમા કપંની દ્વારા સર્વે કરાવી ખેડૂતોને વળતર ચૂકવવા ખેડૂતોએ માંગ કરી હતી.

ABOUT THE AUTHOR

...view details