ગુજરાત

gujarat

ETV Bharat / videos

જામનગરમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી, સિઝનના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશી

By

Published : Jun 21, 2020, 8:34 PM IST

જામનગરઃ વર્ષના સૌથી મોટા સૂર્યગ્રહણ બાદ જામનગરમાં વરસાદની ધમાકેદાર શરુઆત થઇ હતી. બપોરે પાંચ કલાકબાદથી શહેરમાં વરસાદની શરૂઆત થઇ હતી. શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે. ચોમાસાની ઋતુના પ્રથમ વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details