ગોંડલ પંથકમાં ગાજવીજ અને ભારે પવન સાથે દોઢ ઇંચ વરસાદ - heavy rain in gondal
રાજકોટઃ ગોંડલ અને આસપાસના વિસ્તારોમાં ભારે પવન અને ગાજ વીજ સાથે વરસાદ પડ્યો હતો. જેમાં ગોંડલ પંથકમાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતાં, જ્યારે લાલપુલ પાસે કડસમાં પાણી ભરાયા હતાં. વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. જસદણ પંથકમાં પણ અડધો ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો.