ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમરેલી જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર, ખેડૂતોમાં ખુશીનો માહોલ - વરસાદ

By

Published : Jun 30, 2020, 2:21 PM IST

અમરેલીઃ જિલ્લામાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો. સમગ્ર જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા હતા. જિલ્લાના ખાંભા, ધારી, રાજુલા, સાવરકુંડલા, લીલીયા, બાબરા સહિતના તાલુકાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો. જેને લઇને નદી-નાળાઓમાં ઘોડાપૂર આવ્યું હતું. વરસાદને લઈને ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી હતી.

ABOUT THE AUTHOR

...view details