કોરોના સામે સાવચેત રહેવા પુરૂષોત્તમ પ્રિયદાસજીએ કરી અપીલ - urusottam Priyadasji
અમદાવાદઃ સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના મહારાજ પુરૂષોત્તમ પ્રિયદાસજીએ સ્વામિનારાયણ સંસ્થા તરફથી નાગરિકોને અપીલ કરી હતી કે, તેઓ સરકાર દ્વારા આપેલા નિર્દેશોનું પાલન કરે અને કોરોના વાઈરસની મહામારીના સમયમાં ઘરની બહાર નીકળવાનું ટાળે.