માયાભાઈ આહીર અને તેના પરિવાર દ્વારા શંખનાદ કરવામાં આવ્યો - સાહિત્ય કાર માયાભાઈ આહીર અને તેના પરિવાર દ્વારા થાળીનાદ
ભાવનગરઃ જિલ્લામાં કોરોનાના કહેરને કાબુમાં લેવા સરકારના પ્રયાસો સફળ બન્યા છે. જનતા કરફ્યૂના સમયે ફરજ બજાવતા આરોગ્ય, પોલીસ, મીડિયા સહિતના કર્મીઓ માટે લોકોએ થાળી નાદ કરી આભાર વ્યક્ત કર્યો હતો. જેમાં સાહિત્યકાર માયાભાઈ આહીર અને તેના પરિવાર દ્વારા પણ શંખનાદ કરવામાં આવ્યો હતો..