સોમનાથમાં ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો - Brahmo Samaj and Hindu Sangatha
ગીર સોમનાથઃ આપના નેતા ઇશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલીયા સોમનાથ દર્શને આવ્યા હતા, ત્યારે ગોપાલ ઇટાલીયાનો સમસ્ત બ્રહ્મ સમાજ અને હિન્દૂ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ગોપાલ ઇટાલીયાનો સોશીયલ મીડીયામાં સનાતન હીંદુ ધરમ વિષે અભદ્ર શબદોનો ઉપયોગ કરી વીડીયો વાયરલ થતા સમસ્ત હિન્દુ સમાજ રોષે ભરાયો હતો. સમસ્ત હિન્દુ સમાજ દ્વારા હર હર મહાદેવ અને જય સોમનાથ ન નારા સાંભળતા ગોપાલ ઇટાલીયા ગાડીમાં બેસી મંદિરેથી રવાના થયા હતા.
Last Updated : Jun 28, 2021, 7:00 PM IST