ગુજરાત

gujarat

ETV Bharat / videos

અયોધ્યામાં રામ મંદિર ભૂમિપૂજનના સમયે અમરેલી શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા - દિલીપ સંઘાણી]

By

Published : Aug 5, 2020, 3:04 PM IST

અમરેલી : રામમંદિર ભૂમિપૂજનના સમયે જ અમરેલી શહેરમા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. અમરેલીમા વિહિપ કાર્યાલયનું ભુમિપુજન કરવામાં આવ્યું હતું. આ ભૂમિપૂજનમાં સંતો-મહંતો અને નેતાઓ હાજર રહ્યા હતાં. દિલીપ સંઘાણીએ શંખનાદ કરી આ ઐતિહાસિક ઘડીને વધાવી હતી. તો બીજીતરફ અમરેલીની અમર ડેરી ખાતે વૃક્ષારોપણ કરી 'રામ વન' બનાવવામાં આવ્યું છે. અમરેલીમાં દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો. લોકોએ ફટાકડા ફોડી 'જય શ્રી રામ'ના નારા લગાવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details