જામનગરમાં સફાઈ આયોગના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો - Jamnagar Cleaning Commission
જામનગરઃ શહેરના ટાઉનહૉલમાં સફાઈના આયોગના અધ્યક્ષ મનહર ઝાલાની હાજરીમાં કાર્યક્રમ યોજાયો હતો. જેમાં સફાઈકાર્યને વેગ આપવાના હેતુથી સફાઈ કર્મચારીને સન્માનિત કરાયા હતા. તેમજ સરાકરી લાભ વિશેની જાણકારી આપાઈ હતી. આ કાર્યક્રમમાં જામગનર મહાનગરપાલિકા કમિશ્નર સતીષ પટેલ સહતિ અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યાં હતા.