ગુજરાત

gujarat

ETV Bharat / videos

મોડાસામાં બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો, મુસાફરોનો આબાદ બચાવ - gujarat news

By

Published : Nov 5, 2019, 5:56 PM IST

અરવલ્લીઃ જિલ્લાના મોડાસાના મોટી ઇસરોલ ગામ પાસે ખાનગી ચાલુ બસનું ટાયર ફાટ્યુ હતું. પરંતુ, સદનસીબે કોઇ જાનહાની થઇ ન હતી. આ મુસાફરો અજમેર દર્શન કરી પરત ફરી રહ્યા હતા, ત્યારે અચાનક બસનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો હતો. સદનસીબે કોઈ જાનહાની ન થતા તમામ મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.

ABOUT THE AUTHOR

...view details