દ્વારકા મંદિરના પૂજારીએ ETV BHARAT સાથે કરી ખાસ વાતચીત - Priest of Dwarka temple
દેવભૂમિ દ્વારકાઃ જન્માષ્ટમી એટલે ભગવાન દ્વારકાધીશનો જન્મદિવસ. ભગવાન દ્વારકાધીશ સમગ્ર વિશ્વની શાંતિ માટે પૃથ્વી ઉપર પ્રગટ થયા હતા અને માતા દેવકીજીની વિનંતી બાદ તેઓ બાળ સ્વરૂપે કારાવાસમાં પ્રાગટ્ય થયા હતા. તેની સંપૂર્ણ વિગત આપણે દ્વારકા મંદિરના પુજારી શ્રી મુરલી પૂજારીજી પાસેથી ETV BHARATની ખાસ મુલાકાતમાં જાણીશું...