પ્રતિષ્ઠાની પેટા ચૂંટણી : ભાજપના ઉમેદવાર પ્રદ્યુમનસિંહ જાડેજા સાથે ETV BHARATની EXCLUSIVE વાતચીત... - By-elections for 8 Assembly seats,
કચ્છ : વર્ષ 2017ની ચૂંટણીમાં કોંગ્રેસમાંથીને જીત મેળવનારા પ્રદ્યુમનસિંહ જાડેજાએ કેસરિયો ધારણ કર્યા બાદ 2020ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર તરીકે વિકાસના મુદ્દા સાથે પ્રચાર કરી રહ્યા છે. ભાજપની રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારે કરેલા વિકાસના કાર્યોને જાડેજાએ પોતાનું મજબૂત પાસું ગણાવ્યું હતું. આ ઉપરાંત વિજયના વિશ્વાસ સાથે સ્થાનિક મુદ્દાઓના ઉકેલ અને ભાજપના વિકાસના મુદ્દા સાથે કચ્છની પ્રજા ફરી તેમને સેવાની તક આપશે.