ચૂંટણીની તૈયારીને લઈ મોરબી કલેક્ટર દ્વારા પત્રકાર પરિષદ - મોરબી કલેક્ટર
મોરબી: રાજ્યમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓના પડઘમ વાગી ચૂકયા છે, ત્યારે મોરબી જિલ્લાની 5 તાલુકા પંચાયત, 3 નગરપાલિકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે તંત્ર દ્વારા કઈ રીતે તૈયારી કરવામાં આવી છે, તે માહિતી માટે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. જેમાં અધિક કલેક્ટર કેતન જોશી દ્વારા માહિતી આપવામાં આવી હતી.