વિશ્વ ઉમિયા ધામ જાસપુરમાં આવતીકાલે શિલાન્યાસ, તડામાર તૈયારીઓ શરૂ - અમદાવાદ ન્યૂઝ
અમદાવાદ: શહેરમાં જાસપુર પાસે વિશ્વ ઉમિયા ધામમાં આવતીકાલે જ્યારે વિશ્વના સૌથી મોટા અને ઊંચા મા ઉમિયાના મંદિરનું શિલાન્યાસ થશે. ત્યારે આજે ઉમિયા ધામમાં ખૂબ જ ધામધૂમથી અને જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
Last Updated : Feb 28, 2020, 3:27 PM IST