ડીસામાંં બાળકોએ રજૂ કર્યા શ્રીકૃષ્ણ ભક્તિના ગીતો - Janmashtami
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કૃષ્ણના જન્મ ઉત્સવની રંગેચંગે ઉજવણી થઈ રહી છે ત્યારે સંગીત ક્લાસ માં પણ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત ડીસા ખાતે ચાલતા સ્વરાધાના મ્યુઝિક એકેડમી દ્વારા પણ આજે કૃષ્ણ જન્મોત્સવ ના ગીતો રજૂ કરવામાં આવ્યા હતા.
Last Updated : Aug 30, 2021, 4:56 PM IST