ગુજરાત

gujarat

ETV Bharat / videos

મા અંબેના દર્શન કરવા પહોંચ્યા ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા

By

Published : Sep 14, 2019, 5:16 PM IST

અંબાજીઃ અંબાજી માતા મંદિરમાં આજે ભાદરવી પૂનમને કારણે ભક્તોની ભીડ ઉમટી પડે છે. ભગવાનના ધામમાં કોઈ અનિશ્નિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંધોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. અંબામાંના દર્શન કરવા રાજ્ય ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજા તથા બનાસકાંઠાના સાંસદ પરબત પટેલ પણ પહોંચ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details