ગુજરાત

gujarat

ETV Bharat / videos

શ્રેય હોસ્પિટલની આગની અસર, મ્યુનિસિપલ કોર્પોરેશનના 834 કરોડના લોકાર્પણ અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ મુલ્તવી - વડાપ્રધાન મોદી

By

Published : Aug 6, 2020, 9:10 PM IST

અમદાવાદઃ ગુરુવારે સવારે નવરંગપુરા વિસ્તારમાં આવેલી શ્રેય હોસ્પિટલના ICU વોર્ડમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટનામાં 8 દર્દીઓના મોત થયાં છે. જેથી શુક્રવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે રૂપિયા 834 કરોડના ખર્ચે વિવિધલક્ષી વિકાસના કામોનું ઇ-લોકાર્પણ અને ભૂમિ પૂજનનો કાર્યક્રમ મુલ્તવી રાખવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, હોસ્પિટલમાં આગ લાગવાથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યપ્રધાન વિજય રૂપાણી સહિતના નેતાઓએ સંવેદના વ્યક્ત કરી છે. આ ઉપરાંત વડાપ્રધાને PM કેર ફંડ અને મુખ્યપ્રધાને આકસ્મિક રાહત નિધિમાંથી મૃતકના પરિવારજનોને સહાયની જાહેરાત પણ કરી છે.

ABOUT THE AUTHOR

...view details