ગુજરાત

gujarat

ETV Bharat / videos

પોરબંદરમાં યુવાનની હત્યાની અફવા સાથે વીડિયો વાયરલ, જાણો શુ છે હકીકત?

By

Published : Jul 16, 2020, 11:58 PM IST

પોરબંદરઃ ગુરૂવાર બપોરના સમયે પોરબંદરની બાલુબા સ્કૂલ પાસે યુવાન બેભાન હાલતમાં મળી આવતા 108 દ્વારા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ આ યુવાન પર હુમલો થયો હોવાની અને તેનું જામનગર ખાતે સારવાર દરમિયાન મોત થયું હોવાની અફવા ફેલાઈ હતી. આ મામલે તપાસ કરતા આ યુવાન જીવિત હોવાનું અને સિવિલમાં સારવાર હેઠળ હોવાનું સામે આવ્યું હતું. પ્રાપ્ત માહિતી અનુસાર સિકંદર નામનો આ યુવાન કોઈ કારણોસર બેભાન થઈ જતા તેને હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયો હોવાનું પણ ખુલ્યું હતું.

ABOUT THE AUTHOR

...view details