ગુજરાત

gujarat

ETV Bharat / videos

JEE અને NEETની પરીક્ષા મુદ્દે પોરબંદરવાસીઓનો પ્રતિસાદ - porbandar news

By

Published : Aug 27, 2020, 10:13 PM IST

પોરબંદર: કોરોના મહામારીની સૌથી મોટી અસર શિક્ષણ પર પડી છે. દેશમાં JEE-NEETની પરીક્ષા કોરોના કાળમાં લેવી જોઇએ કે, નહી તે અંગે ચર્ચાઓ ચાલી રહી છે. પરીક્ષા અંગે વિદ્યાર્થીઓ અસમંજસની સ્થિતિ જોવા મળી રહ્યાં છે. JEE-NEETની પરીક્ષાનો મુદ્દો હવે રાજકીય બની રહ્યો છે. ETV ભારતે આ અંગે પોરબંદરના પરીક્ષાર્થીઓ અને ડોક્ટર તેમજ શિક્ષણવિદ સાથે વાત કરી હતી.

ABOUT THE AUTHOR

...view details