‘વાયુ’ વાવાઝોડા પર પોરબંદરના સાંસદે આપી પ્રતિક્રિયા - vayu vavazoda
પોરબંદરઃ વાયુ વાવઝોડાને ધ્યાનમાં લઈને અંતરિયાળ વિસ્તારમાંથી લોકોને ખસેડવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે તંત્ર પણ વાયુ વાવઝોડાને પહોંચી વળવા સજ્જ થઈ ગયું છે. આ વાવઝોડાની ઝડપમાં વધારો નોંધાયો છે. જેને પગલેજિલ્લામાં બધી પ્રકારની કામગીરી સંપૂર્ણ થઈ ગઈ છે. ત્યારે જિલ્લામાં લોકોને હાઈ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે.