પોરબંદરના ફિશ સપ્લાયર એસોસિએશન દ્વારા રામ મંદિર માટે 3,11,111 લાખ રૂપિયાનું દાન - પોરબંદર સમાચાર
પોરબંદરઃ શહેરના સાધના સ્ટૂડિયો પાસે નિધિ સમર્પણ કાર્યાલય ખોલવામાં આવ્યું છે, જ્યાં ભક્તજનો પોતાની ઈચ્છા મુજબ દાન નોંધાવી શકે છે અને કાર્યકર્તાઓ દ્વારા પણ વિવિધ વિસ્તારોમાં જઇ ઘંટનાદ કરીને રામ મંદિર માટે ફાળો એકત્રિત કરવામાં આવી રહ્યો છે. આ ફાળો સમર્પણ કાર્યાલયમાં પોરબંદરના ફિશ સપ્લાયર એસોસિએશન દ્વારા 3,11,111 લાખ રૂપિયાની રકમ દાનમાં આપવામાં આવી હતી.
Last Updated : Feb 13, 2021, 3:29 PM IST