પોરબંદર જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર ભાજપનો વિજય - porbandar news today
પોરબંદર: જિલ્લા પંચાયતની રાણાકંડોરણા બેઠક પર પેટાચૂંટણીનું પરિણામ આજે જાહેર થયું છે. જેમાં ભાજપના આશાબેન ભૂતિયાનો વિજય થયો છે. જ્યારે કોંગ્રેસના હેતલ બેન કુછડિયાની હાર થઈ છે.