વડોદરામાં પોલિયોના નાબૂદી અભિયાનની શરૂઆત - Polio Sunday in Vadodara to give children two drops of polio
વડોદરા : જિલ્લા કલેકટરે પોલિયો બુથ પર સચેત મધર અને સાવચેત મધર તેમજ કાળજી રાખનારી માતા તરીકેના કર્તવ્યને અગ્રતા આપી હતી. જેમાં પોલિયો રવિવારને યાદ રાખીને જિલ્લા કલેકટરે રવિવારના રોજ દિવાળીપુરા અર્બન હેલ્થ સેન્ટર ખાતે પોતાના બે સંતાનોને લઈને પહોંચી ગયા હતા. તેમજ તેમને 'દો બુંદ જિંદગી કે' એટલે કે પોલિયોની રસી પીવડાવવાની કાળજી લીધી હતી.