ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરાના સનફાર્મા રોડ પર પોલીસ PCR વાન પર હુમલો - વડોદરા શહેરમાં ગુનાખોરી

By

Published : Sep 23, 2020, 4:26 PM IST

વડોદરા: વડોદરાના સનફાર્મા રોડ પરના ઝાડેશ્વર વસાહત ચાર રસ્તા પાસે જેપી રોડ પોલીસ મથકની PCR વાન પર હુમલો થવાની ઘટના બની હતી. આ ઘટનામાં PCR ઈન્ચાર્જને પણ ઇજા પહોંચી હતી. તેમજ ટોળાએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. આ બનાવને પગલે જે.પી. રોડ પર PI સહિત પોલીસ અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો હતો.

ABOUT THE AUTHOR

...view details