લાખણી તાલુકાના કોટડા ગામે થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો, 2 આરોપી ઝડપાયા - banaskantha police
બનાસકાંઠા: લાખણીના કોટડા ગામે થયેલી ચોરીનો ભેદ આગથળા પોલીસે ઉકેલી દીધો છે. જેમાં ચોરોએ ચાંદીના તોડા અને રોકડ મળીને 10,000 રૂપિયાની ચોરી કરીને નાશી ગયા હતા, ત્યારે આગથળા પોલીસે સઘન તપાસ હાથ ધરતાં ગણતરીના સમયમાં ચોરીનો ભેદ ઉકેલીને મુદ્દામાલ સાથે બે આરોપી ઝડપી લીધા હતાં.