માતા હિરાબાએ PM મોદીને શ્રીફળ-ચૂંદડી આપી, જુઓ વીડિયો - gdr
ગાંધીનગરઃ લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કા માટે આજે દેશની 117 બેઠકો પર મતદાન થશે. આ તબક્કામાં ગુજરાતની તમામ 26 બેઠકો પર મતદાન થશે. ત્યારે વડાપ્રધાન મોદી મત આપવા માટે માતાના આશીર્વાદ લઈ મોદી અમદાવાદના રાણીપ પહોંચ્યા હતા અને મતદાન કર્યું હતું. માતા હિરાબાએ PM મોદીને શ્રીફળ-ચૂંદડી આપી હતી.
Last Updated : Apr 23, 2019, 12:19 PM IST