સિદ્ધપુર સરસ્વતી નદીમાં નદીમાં પાણી છોડવા ધારાસભ્યની માગ - નદીમાં પાણી છોડવા ધારાસભ્યની માગ
પાટણ : સિદ્ધપુરની સરસ્વતી નદીમાં પાણી છોડી તેને બારેમાસ વહેતી રાખવામાં આવે તેવી માંગણી સાથે સિદ્ધપુરના કોંગ્રેસના ધારાસભ્ય ચંદનજી ઠાકોરની આગેવાનીમાં કોંગ્રેસ કાર્યકરોએ પ્રાંત અધિકારીને આવેદનપત્ર આપી ચીમકી ઉચ્ચારી હતી કે જો સરસ્વતી નદીમાં પાણી છોડવામાં નહીં આવે તો ખેડૂતોને સાથે રાખી આંદોલન કરવામાં આવશે.