પાટણ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોર સાથે ETVની વાતચીત, જુઓ વીડિયો - bharatshing
પાટણઃ પાટણ લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર જગદીશ ઠાકોરે આજ રોજ પોતાનું ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. જગદીશ ઠાકોરે ઉમેદવારી ફોર્મ ભર્યા પહેલા ETV Bharat સાથે મુલાકાત કરી હતી. જેમાં પોતે ચૂંટણી જીતશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.