'વાયુ'ને પગલે પાટણ વહીવટી તંત્ર સજ્જ - administration
પાટણઃ વાયુ વાવાઝોડાનો આંતક ત્રાટકે તે પહેલા જ સમગ્ર રાજ્યમાં સરકાર સતર્ક થઈ ગઈ છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં વહીવટી તંત્ર ખડે પગે છે. તે અંતર્ગત પાટણમાં પણ કોઈ પણ સ્થિતિને પહોંચી વળવા માટે વહીવટી તંત્ર સજ્જ થઈ ગયુ છે.