ફાફડા જલેબીની મજા માણી કરાઈ દશેરાની ઉજવણી - panchmahal dasera celebration
પંચમહાલઃ ફાફડા અને જલેબી સિવાય દશેરાની ઉજવણી ફીકી લાગે. સવારથી ફરસાણની દૂકાનો પર ફાફડા જલેબી ખરીદવા લોકોની ભીડ જોવા મળી હતી. મોટા ભાગે ગ્રાહકો તૈયાર ગરમાગરમ ફાફડા જલેબી ખરીદવાનુ પસંદ કરે છે. જિલ્લાવાસીઓએ ફાફડા અને જલેબીની મજા માણી દશેરાની ઉજવણી કરી હતી.