પાકિસ્તાન મરીન દ્વારા ગુજરાતની 7 બોટોના રજીસ્ટ્રેશન રદ્દ કરાયા - Pakistan Marine Security Agency
પોરબંદરઃ જિલ્લામાં પાકિસ્તાન મરીન સિક્યુરીટી એજન્સી દ્વારા પકડવામાં આવેલી પોરબંદર મદદનીશ મત્સ્યોધોગ નિયામકની કચેરી ખાતે નોંધાયેલ ગુજરાતની 7 ફિશિંગ બોટોનાં રજીસ્ટ્રેશન તથા ફિશીંગ લાયસન્સ આધાર-૩થી રાષ્ટ્રીય સુરક્ષાના અગ્રીમ કારણોસર રદ કરાયા હતા.