વડોદરામાં કોર્પોરેશનના સફાઈ સેવકોને ડ્રેસ આપવા અંગે વિપક્ષ નેતાએ બાબતે આક્રોશ ઠાલવ્યો - Vadodara Sweepers news
વડોદરા: સફાઈ સેવકોથી વડોદરા શહેર ચોખ્ખું રહે છે. સફાઈ કામદારોને ડ્રેસ આપવા અંગે વાત થઈ રહી છે. એવામાં વિપક્ષી નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવે આક્રોશ ઠાલવતા જણાવ્યું હતું કે, શહેરને સ્વચ્છ રાખનાર સફાઈ સેવકો સફાઇ કામગીરી કરીને શહેરને સ્વચ્છ રાખે છે. જેમાં તેઓ જુદા જુદા રોગોનો ભોગ પણ બને છે. તેમ છતાં પણ તેઓ દ્વારા શહેરને સ્વચ્છ રાખવામાં આવે છે. તેથી તેમણે જણાવ્યું કે સફાઇ કામદારોને સારો ડ્રેસ આપવો જોઈએ તેમજ તેમના પગારમાં પણ વધારો કરવો જોઇએ.