ગુજરાત

gujarat

ETV Bharat / videos

વડોદરામાં મહિલાઓને સેલ્ફ ડિફેન્સ અંગે જાગૃત કરવા સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમનું આયોજન - Vadodara news

By

Published : Feb 17, 2020, 2:18 AM IST

વડોદરા : પૂર્વ સૈનિકોનું સંગઠન 'વેટ રન્સ ઈન્ડિયા' દ્વારા જનજાગૃતિ અને મહિલા માટે સેલ્ફ ડિફેન્સના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે કાર્યક્રમને નિહાળવા પૂર્વ સૈનિક અને નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં વિવિધ કરતબો બતાવી સેલ્ફ ડિફેન્સ અંગે સમજણ આપવામાં આવી હતી. તેમજ પુલવામાં શહીદ થયેલા જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. શહેરના ગાંધીનગર ગૃહ ખાતે યોજાયેલા આ અનોખા કાર્યક્રમને નિહાળવા નગરજનો મોટી સંખ્યામાં ઉમટ્યા હતા.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details