ગુજરાત

gujarat

ETV Bharat / videos

અમદાવાદમાં રાજપથ ક્લબમાં નવરાત્રી પૂર્વે પેજ થ્રી લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશન યોજાયો - પેજ થ્રિ લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશન

By

Published : Sep 14, 2019, 5:59 AM IST

Updated : Sep 14, 2019, 12:26 PM IST

અમદાવાદ: શહેરમાં એક મહિલા દ્વારા નવરાત્રી અને દિવાળીની ધ્યાનમાં રાખીને બે દિવસ માટે અનુકૂળ પેજ થ્રી લાઈફ સ્ટાઈલ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 100થી વધુ લોકો દ્વારા તેમનું કલેક્શન રજૂ કરવામાં આવ્યું હતું. આ એક્ઝિબિશનમાં શહેરીજનોને નવરાત્રીને લઇને ડિઝાઈનર દ્વારા ડિઝાઇન કરેલા યુનિક ટ્રેડિશનલ ડ્રેસ બતાવવામાં આવ્યા હતા. એક્ઝિબિશન અમદાવાદના રાજપથ ક્લબ ખાતે યોજવામાં આવ્યું હતું. 15 સપ્ટેમ્બર સુધી એક્ઝિબિશન લોકો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે.
Last Updated : Sep 14, 2019, 12:26 PM IST

ABOUT THE AUTHOR

...view details