યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ કરવાના સંભવિત નિર્ણય અંગે રોજકોટની મહિલાઓનો પ્રતિસાદ - rajkot news
રાજકોટ: કેન્દ્ર સરકાર દ્વારા આગામી દિવસોમાં લગ્ન માટે યુવતીની ઉંમર 21 વર્ષની નક્કી કરવાની દરખાસ્ત કરવામાં આવી રહી છે. જેને લઇને રાજકોટમાં ETV ભારત દ્વારા નામાંકિત મહિલા અગ્રણીઓ સાથે વાતચીત કરી હતી. જેમાં તેમણે પોતાના મંતવ્ય રજૂ કર્યા હતા.
Last Updated : Sep 4, 2020, 8:43 AM IST