યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારી 21 વર્ષ સુધીના સંભવિત નિર્ણયને લઇ પોરબંદરની મહિલાઓનો પ્રતિસાદ
પોરબંદર: કેન્દ્ર સરકાર દ્વારા યુવતિઓના લગ્નની ઉંમર 18 વર્ષથી વધારીને 21 વર્ષ સુધીની કરવાની દરખાસ્ત છે. આ દરખાસ્ત કેટલી યોગ્ય છે તે અંગે ETV ભારતે પોરબંદરની મહિલાઓ સાથે વાત કરી હતી. જાણો શું છે પોરબંદરની મહિલાઓનો પ્રતિસાદ.
Last Updated : Sep 7, 2020, 8:27 PM IST