ગુજરાત

gujarat

ETV Bharat / videos

કેશોદમાં વધુ એક કેસ કોરોના પોઝિટિવ, આંકડો પહોંચ્યો 24ને પાર - One more corona positive

By

Published : Jul 15, 2020, 7:31 PM IST

જૂનાગઢ: શહેરમાં કોરોના વાઇરસ અટકવાનું નામ નથી લઇ રહ્યો તેમ કેશોદમાં વધુ એક કેસ કોરોનાનો પોઝિટિવ આવ્યો છે. આ વચ્ચે યુવાનની ટ્રાવેલ હિસ્ટ્રી કોઇ માલુમ પડી નથી, પરંતુ તંત્રએ ઘરે આવી તપાસ હાથ ધરી યુવાનને તેના ઘરે જ આઇસોલેટ કરી અને યુવાનના સંપર્કમાં કોણ કોણ આવ્યુ હતુ તેની તપાસ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details