ગુજરાત

gujarat

ETV Bharat / videos

દશેરા નિમિત્તે રણછોડરાયજીના શસ્ત્રોનું પૂજન કરાયું.

By

Published : Oct 8, 2019, 7:55 PM IST

ખેડાઃ સુપ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર ખાતે દશેરા નિમિત્તે રાજા રણછોડરાયના મંદિરમાં શસ્ત્ર પૂજા કરવામાં આવી હતી. ઢોલ નગારા સાથે વાજતે-ગાજતે પવિત્ર ગોમતી તળાવના કિનારે ભગવાનના શસ્ત્રોને પાલખીમાં લઇ જઈ પૂજન કરવામાં આવ્યું હતું. વિજયાદશમી નિમિતે ભગવાનને ઢાલ, તલવાર, કટાર, ધનુષબાણ સહિતના વિવિધ શસ્ત્રો ધારણ કરાવવામાં આવે છે.

ABOUT THE AUTHOR

...view details