અરવલ્લીમાં કમોસમી વરસાદ થતાં ખેડૂતો પાયમાલ - ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદ
અરવલ્લી: અરબી સમુદ્રમાં મહાવાવાઝોડુ સર્જાતા ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદ ખાબક્યો હતો, ત્યારે અરવલ્લીમાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. જેના કારણે ખેડૂતોએ વાવેલા કપાસ, સોયાબીન અને મગફળીને વ્યાપક નુકશાન થયું હતું.